ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી રાજ્યોનો કયો સમૂહ કઠોળના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ? આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ હરિયાણા, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આસામ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ હરિયાણા, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઇઝેશન (NATMO) ક્યા આવેલ છે ? મુંબઈ હૈદરાબાદ કોલકાતા નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ કોલકાતા નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં નીચે દર્શાવેલ ભાષા સમૂહમાંથી કયો ભાષા સમૂહ સૌથી વધુ છે ? ચીની - તિબ્બતી (કિરાત) ભારતીય-યુરોપીય (આર્ય) દ્રવિડ આસ્ટ્રિક (નિષાદ) ચીની - તિબ્બતી (કિરાત) ભારતીય-યુરોપીય (આર્ય) દ્રવિડ આસ્ટ્રિક (નિષાદ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બે અક્ષાંશવૃત્તો વચ્ચે કેટલા કિ.મી. નું અંતર હોય છે ? 122 કિ.મી. 111 કિ.મી. 139 કિ.મી. 211 કિ.મી. 122 કિ.મી. 111 કિ.મી. 139 કિ.મી. 211 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? મહારાષ્ટ્ર બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ? આઈરન ઓક્સાઇડ જસત સંયોજનો એલ્યુમિનિયમ સંયોજનો કોપર ઓક્સાઈડ આઈરન ઓક્સાઇડ જસત સંયોજનો એલ્યુમિનિયમ સંયોજનો કોપર ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP