ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ? સાંથલ ગૉન્ડ ગુજ્જર ભીલ સાંથલ ગૉન્ડ ગુજ્જર ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેસર (કેરી નહીં )ની ખેતી ક્યાં થાય છે ? ગુજરાત જમ્મુ કાશ્મીર કર્ણાટક ઉત્તર પ્રદેશ ગુજરાત જમ્મુ કાશ્મીર કર્ણાટક ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 25% 30% 20% 32% 25% 30% 20% 32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ? વાતાગ્રનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વંટાળનો વરસાદ વાતાગ્રનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વંટાળનો વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે ? કેળા ટામેટા ભીંડા ચોખા કેળા ટામેટા ભીંડા ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો અને રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો.1) સાંભાર લેક 2) લોનાર લેક 3) ચીલકા લેક 4) પુલીકટ લેક A) ઓરિસ્સા B) મહારાષ્ટ્ર C) રાજસ્થાન D) તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા પ્રદેશ 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP