ભારતની ભૂગોળ (Geography of India) સુબણસિરી, કામેંગ અને સંકોરા એ કઈ નદીની સહાયક નદીઓ છે ? કોસી ગંડક રીંગીત બ્રહ્મપુત્રા કોસી ગંડક રીંગીત બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયો પ્રદેશ 'પાંચ નદીઓનો પ્રદેશ' કહેવાય છે ? પંજાબ ઉદયપુર અમૃતસર જયપુર પંજાબ ઉદયપુર અમૃતસર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા પાકની ખેતીને 'પાવડા ખેતી' (Hoe Culture) કહેવાય ? ચોખા જુવાર શણ મકાઈ ચોખા જુવાર શણ મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ? કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા કોલકાતા - મેદનીપુર કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા કોલકાતા - મેદનીપુર કોલકાતા - હાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો. નર્મદા-મહાનદી-કાવેરી-યમુના યમુના-નર્મદા-મહાનદી-કાવેરી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-યમુના-કાવેરી-મહાનદી નર્મદા-મહાનદી-કાવેરી-યમુના યમુના-નર્મદા-મહાનદી-કાવેરી મહાનદી-નર્મદા-યમુના-કાવેરી નર્મદા-યમુના-કાવેરી-મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુન્નાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? કેરળ હિમાલય આસામ કર્ણાટક કેરળ હિમાલય આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP