ભારતની ભૂગોળ (Geography of India)
વન્યજીવન અભયારણ્યનું નામ અને તેના સ્થળોનાં જોડકામાંથી કયા જોડકા સાચા છે ? નામ A) ગસમ પાની અભ્યારણ્ય - આસામ B) નમદાફા અભ્યારણ્ય - અરુણાચલ પ્રદેશ C) ઘુડખર અભયારણ્ય - ગુજરાત D) કુગતી અભ્યારણ્ય - રાજસ્થાન
ભારતની ભૂગોળ (Geography of India)
દેશમાં સેક્સ રેશિયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાંથી સૌથી વધારે છે ? (2011ની વસ્તી ગણતરીના આધારે)