ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? પાંચમો પ્રથમ બીજો ત્રીજો પાંચમો પ્રથમ બીજો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાબળેશ્વરમાં થતો વરસાદ (600 સેમી વરસાદ) અને પૂનામાં થતો વરસાદ (70 સેમી વરસાદ)- કયા પ્રકારના વરસાદના બે ઉદાહરણો છે ? ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વાતાગ્રનો વરસાદ વંટાળનો વરસાદ ઉષ્ણતાનયનનો વરસાદ ભૂપૃષ્ઠ / ઊંચાઈનો વરસાદ વાતાગ્રનો વરસાદ વંટાળનો વરસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? નર્મદા સતલુજ ગંગા કૃષ્ણા નર્મદા સતલુજ ગંગા કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઓરિસ્સા રાજસ્થાન આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓરિસ્સા રાજસ્થાન આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? લવિંગ ચા કાજુ કૉફી લવિંગ ચા કાજુ કૉફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ? ગુજ્જર સાંથલ ભીલ ગૉન્ડ ગુજ્જર સાંથલ ભીલ ગૉન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP