ભારતની ભૂગોળ (Geography of India)
સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?

દિલ્હી
કલકત્તા
ચેંગાલપટ્ટુ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System)વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ?

સાતપુડા
વિંધ્યાચલ
પશ્ચિમ ઘાટ
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એયરપોર્ટ
2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ
3) કેમ્પીગોવડા ઈન્ટરનેશનલ એયર પોર્ટ
4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ
A) અમદાવાદ
B) બેંગલુરુ
C) મુંબઈ
D) દિલ્હી

1-D, 2-C, 3-B, 4-A
1-D, 2-B, 3-C, 4-A
1-C, 2-B, 3-A, 4-D
1-B, 2-A, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
"ભૂખરી ક્રાંતિ" (Grey Revolution) શાના ઉત્પાદન માટે નિર્ધારિત કરાઈ છે ?

ચામડા નિર્મિત વસ્તુઓ
પેટ્રોલિયમ
ઈંડા
ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP