ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ?

પુડુચેરી (પોંડિચેરી)
દાદરા અને નગર હવેલી
આંદામાન અને નિકોબાર
દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કઇ પર્વતમાળા તેના બે ઢોળાવો પર અલગ-અલગ પ્રકારની વનસ્પતિ ધરાવે છે ?

પશ્ચિમ ઘાટ
વિધાચંલ
અરવલ્લી
હિન્દુકુશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP