ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? બ્રહ્મપુત્ર કાવેરી કૃષ્ણા ગંગા બ્રહ્મપુત્ર કાવેરી કૃષ્ણા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્વીપકલ્પ ભારતની નીચેના પૈકી કઈ નદી સૌથી મોટો તટપ્રદેશ વિસ્તાર (basin area) ધરાવે છે ? નર્મદા કાવેરી તાપી મહાનદી નર્મદા કાવેરી તાપી મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? નવી દિલ્હી તિરુવનંતપુરમ્ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી તિરુવનંતપુરમ્ હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ ક્યા નામે ઓળખાય છે ? કોરિનાળ ખદીર બેટ આલિયા બેટ બાણ ગંગા કોરિનાળ ખદીર બેટ આલિયા બેટ બાણ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં વસ્તીની ગીચતા (પ્રતિ ચો. કિ.મી.) નીચે દર્શાવેલ રાજ્ય પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે છે ? કલકત્તા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર બિહાર કલકત્તા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડાબેટા કયા આવેલું છે ? નીલગીરી ટેકરીઓ સાતપુડા ગિરિમાળા તિરુમાલા ટેકરીઓ મહાદેવ ટેકરીઓ નીલગીરી ટેકરીઓ સાતપુડા ગિરિમાળા તિરુમાલા ટેકરીઓ મહાદેવ ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP