ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે ? નર્મદા ડાંગ તાપી જુનાગઢ નર્મદા ડાંગ તાપી જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? ભોગાવો ભાદર મોજ આજી ભોગાવો ભાદર મોજ આજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 'ગિફ્ટ સિટી' કયા હેતુથી બનાવવામાં આવેલ છે ? પ્રવાસન સ્થળ તરીકે ઉત્પાદન કાર્ય કરવા માટે આનંદ પ્રમોદ માટે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે પ્રવાસન સ્થળ તરીકે ઉત્પાદન કાર્ય કરવા માટે આનંદ પ્રમોદ માટે નાણાકીય સંસ્થાઓના સરળ કામકાજ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ___ છે. ઝુરા વરાર રતનાલ ચોટીલા ઝુરા વરાર રતનાલ ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ્સ પૈકી એક પૂર્વ- પશ્ચિમ કોરીડર છે. આ કોરીડર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે ? પોરબંદર કચ્છ દ્વારકા અમદાવાદ પોરબંદર કચ્છ દ્વારકા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગામ _______ ? સરગાસણ રાયસણ સુઘડ બોધિકા સરગાસણ રાયસણ સુઘડ બોધિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP