ભારતની ભૂગોળ (Geography of India)
ભારત ___ ની વચ્ચે આવે છે.

23°3' N અને 62°1'N અક્ષાંશ
1° N અને 29°4' N અક્ષાંશ
8°4' N અને 37°6'N અક્ષાંશ
17°5' N અને 53°2'N અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતની સૂચિત ગેસ પાઇપલાઇન TAPI નીચેના પૈકી ક્યાંથી પસાર થાય છે ?

તુર્કમેનિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત
તુર્કી-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત
તારાકેટ-અસતના-પેશાવર-ઈંદોર
તજાકિસ્તાન-અફઘાનિસ્તાન-પાકિસ્તાન-ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ?

20% થી વધુ
10% થી ઓછો
15% થી 20% ની વચ્ચે
10% -15% થી ઓછો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP