ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ?

દમણ અને દીવ
ચંદીગઢ
પુડુચેરી
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભાકરા - નાંગલ બહુહેતુક યોજનાના કયા રાજ્યો લાભાન્વિત રાજ્યો છે ?

જમ્મુ કાશ્મીર
પંજાબ, હરિયાણા, રાજસ્થાન
પંજાબ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP