ભારતની ભૂગોળ (Geography of India) કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે ? પેરિયાર મદુમલાઈ માનસ દચિગામ પેરિયાર મદુમલાઈ માનસ દચિગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચે પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ મહત્તમ છે ? મહારાષ્ટ્ર ગોવા ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં નોર્વેસ્ટર આઈ.ટી.સી. ઝોન જેટ સ્ટ્રીમ આપેલ પૈકી એક પણ નહીં નોર્વેસ્ટર આઈ.ટી.સી. ઝોન જેટ સ્ટ્રીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તિરુવઅનંપપુરમ્નું જૂનું નામ શું હતું ? ત્રિચુર ત્રિવેન્દ્રમ્ તિરુપતિ તિરુનેલવેલી ત્રિચુર ત્રિવેન્દ્રમ્ તિરુપતિ તિરુનેલવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર (Corporatised Major Port) કયું છે ? કંડલા નાહ્વાશેવા (JNPT) કમરાજાર મુંબઈ કંડલા નાહ્વાશેવા (JNPT) કમરાજાર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાસ નીચેના પૈકી કયા મહાસાગરનો છે ? પેસિફિક મહાસાગર આર્કટિક મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર આર્કટિક મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP