ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ચીડના વૃક્ષના રસમાંથી નીચે પૈકી શું બનાવવામાં આવે છે ? લાખ સાબુદાણા ટર્પેન્ટાઈન નેતર લાખ સાબુદાણા ટર્પેન્ટાઈન નેતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપીની દક્ષિણે ___ પર્વતમાળા શરૂ થાય છે. સહ્યાદ્રિ ગિરિમાળા અરાવલી સાતપુડા સહ્યાદ્રિ ગિરિમાળા અરાવલી સાતપુડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ? વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપુડા અમરકંટક વિંધ્યાચલ સહ્યાદ્રી સાતપુડા અમરકંટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ પંચમહાલ દાહોદ ગાંધીનગર જુનાગઢ પંચમહાલ દાહોદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં બોકસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ? પંચમહાલ કચ્છ અને જામનગર મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા પંચમહાલ કચ્છ અને જામનગર મહેસાણા અને પાલનપુર વડોદરા અને ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ? રતનજ્યોત મેન્ગ્રોવ ચેરનાં વૃક્ષો ગાંડા બાવળ રતનજ્યોત મેન્ગ્રોવ ચેરનાં વૃક્ષો ગાંડા બાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP