ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે ? બિહાર, ઝારખંડ અને ગોવા બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક બિહાર, ઝારખંડ અને ગોવા બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યારે સૂર્યના કિરણો મકરવૃત પર લંબ પડે છે ? 22 ડિસેમ્બરે 22 જૂને 22 માર્ચે 22 નવેમ્બરે 22 ડિસેમ્બરે 22 જૂને 22 માર્ચે 22 નવેમ્બરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો રેખાંશ ભારતીય માનક સમય (Indian standard Time) નિયત કરે છે ? 85.5 E 84.5 E 86.5 E 82.5 E 85.5 E 84.5 E 86.5 E 82.5 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ, એટલે કે, કન્યાકુમારી ___ આવેલું છે. વિષુવવૃત્તની ઉત્તરે મકરવૃતની દક્ષિણે વિષુવવૃત્તની દક્ષિણે કર્કવૃતની ઉત્તરે વિષુવવૃત્તની ઉત્તરે મકરવૃતની દક્ષિણે વિષુવવૃત્તની દક્ષિણે કર્કવૃતની ઉત્તરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું છે ? બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ગંગા બ્રહ્મપુત્ર કૃષ્ણા કાવેરી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઉત્તરભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? કેસર અખરોટ એક પણ નહીં જરદાલુ કેસર અખરોટ એક પણ નહીં જરદાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP