ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? મહી મેશ્વો બનાસ હાથમતી મહી મેશ્વો બનાસ હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે ? 2.17 5.55 1.66 6.25 2.17 5.55 1.66 6.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ? રાજસ્થાન તમિલનાડુ ગુજરાત કેરળ રાજસ્થાન તમિલનાડુ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે ? એક પણ નહિ તાપી મહી સાબરમતી એક પણ નહિ તાપી મહી સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પવનની ઉડણ ક્રિયાથી ઉડીને આવેલા બારીક માટીકણો અનુકૂળતા મળી રહેતા નિક્ષેપીત થતા "લોએસ" ના મેદાનની રચના થાય છે. ગુજરાતમાં આવા મેદાનો ક્યાં જોવા મળે છે ? પૂર્વ પટ્ટીમાં ગીરના જંગલો તાપીથી વાપી વચ્ચે ઉત્તર ગુજરાત પૂર્વ પટ્ટીમાં ગીરના જંગલો તાપીથી વાપી વચ્ચે ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) છારી ઢંઢ જળપ્લાવિત ભૂમિ સંરક્ષિત અભયારણ્ય ક્યાં આવેલું છે ? કેરળ ગુજરાત પશ્ચિમ બંગાળ ઓડિસા કેરળ ગુજરાત પશ્ચિમ બંગાળ ઓડિસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP