• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
'લીલીનાઘેર' શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ?

ચોરવાડ
ભરૂચ
ભાવનગર
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે ?

કોબીજ
મરચી
બટાકા
ડુંગળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
સંખેડા શાના માટે વખણાય છે ?

શંખની વસ્તુઓ માટે
રમકડા
સાડીઓ
ફર્નિચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ?

12
8
9
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ?

૧૯૭૦
૧૯૮૦
૧૯૬૯
૧૯૬૫

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
રાજ્યમાં માહિતી ટેકનોલોજીના પ્રોત્સાહન માટે તથા ટેકનિકલ સહાય માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે ?

GSFC
GIL
GIPL
GITCO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશેષણ અને ક્રિયાવિશેષણ ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનું બંધારણ (Constitution Of India) સમય અને કામ (Time and Work) સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US