કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 8-12 ફેબ્રુઆરી દરમિયાન ___ દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ મનાવવામાં આવ્યું. RBI નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ નાણા મંત્રાલય RBI નીતિ આયોગ નાણાકીય સેવા વિભાગ નાણા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લેનાર પ્રથમ મહિલા પાઈલટ કોણ બન્યું ? મોહનાસિંહ અવની ચતુર્વેદી ભાવના કંઠ ચિત્રાસિંઘ મોહનાસિંહ અવની ચતુર્વેદી ભાવના કંઠ ચિત્રાસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ના પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા તે અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 આપેલ ત્રણેય પદ્મવિભૂષણ -7 પદ્મભૂષણ -10 પદ્મશ્રી -102 આપેલ ત્રણેય પદ્મવિભૂષણ -7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કોને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ(SERB) વીમેન એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ? અંતરા બેનર્જી સોનુ ગાંધી શોભના કપૂર આપેલ તમામ અંતરા બેનર્જી સોનુ ગાંધી શોભના કપૂર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વર્ષ 2021ની ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ ટ્રોફી કોણે જીતી ? રાફેલ નડાલ ડોમિનિક થીએમ ડેનિલ મેડવેડેવ નોવાક જોકોવિચ રાફેલ નડાલ ડોમિનિક થીએમ ડેનિલ મેડવેડેવ નોવાક જોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ? મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP