સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો વેચનાર રાજન લિ. ના ડિબેન્ચર 8% ના ₹ 1,25,000 ના છે. તેના ડિબેન્ચર હોલ્ડર્સને નવી કંપનીના 10%ના ડિબેન્ચર્સ એટલી જ સંખ્યામાં આપવાના છે જેથી તેમને વ્યાજની આવક તેટલી રહે. જો નવી કંપની ડિબેન્ચર ચૂકવે તો તેમણે કેટલી રકમનાં ડિબેન્ચર આપવા જોઈએ ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી બબલીની તા. 1 લી એપ્રિલ, 2011 ના રોજથી ₹ 15,000-500-17,000-5000-25,000 ના પગાર ધોરણમાં નિમણૂક થઈ હતી. પાછલા વર્ષ 2017-18 માટે શ્રી બબલીનો ગ્રોસ પગાર કેટલો હશે ?