GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) હવામાનની સચોટ જાણકારી મળે એ હેતુસર તા. 8 સપ્ટેમ્બર, 2016ના રોજ ‘ઈસરો' દ્વારા ઉપગ્રહ છોડવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો. PSLV - C34 GSLV - K50 GSLV - F05 આપેલ પૈકી એક પણ નહીં PSLV - C34 GSLV - K50 GSLV - F05 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7 : 6 થાય ? 720 60 180 120 720 60 180 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? સ્ટીલ પિત્તળ (બ્રાસ) સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેશિયમ સ્ટીલ પિત્તળ (બ્રાસ) સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સર્જન’ શબ્દનો સાચો વિરુધ્ધાર્થી શબ્દ લખો. સંસ્કારી સંહાર લીલા ડૉક્ટર સંસ્કારી સંહાર લીલા ડૉક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ? બાળક અઢાર વર્ષની નીચેની ઉંમર વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં બાળક અઢાર વર્ષની નીચેની ઉંમર વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP