સામાન્ય જ્ઞાન (GK) જાહેર બિભિત્સ વર્તાવ માટે ગુજરાત એકટની કઇ કલમ મુજબ શિક્ષા થાય છે ? 110, 107 101, 117 110, 114 110, 117 110, 107 101, 117 110, 114 110, 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'કરાટે' ને કયા દેશ સાથે સંબંધ છે ? જાપાન કોરિયા તાઈવાન ચીન જાપાન કોરિયા તાઈવાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ખાસી વિદ્રોહ બંગાળ મુંડા વિદ્રોહ- ગુજરાત ખૌડ આંદોલન-ઓડિશા સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ ખાસી વિદ્રોહ બંગાળ મુંડા વિદ્રોહ- ગુજરાત ખૌડ આંદોલન-ઓડિશા સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કોલકત્તામાં સ્થપાયેલ ? 1915 1931 1913 1951 1915 1931 1913 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ? વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીની નોંધણી માટે કેટલા પ્રયોજકો આવશ્યક છે ? 10 25 12 15 10 25 12 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP