સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન સલ્ફર આયન કલોરાઈડ આયન ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન સલ્ફર આયન કલોરાઈડ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? વક્રીભવન પરાવર્તન વિભાજન શોષણ વક્રીભવન પરાવર્તન વિભાજન શોષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ? બેકેલાઈટ પોલિથિન મેલેમાઈન પોલિસ્ટાયરિન બેકેલાઈટ પોલિથિન મેલેમાઈન પોલિસ્ટાયરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સંદેશાવ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે ? રેસાયુક્ત પ્રકાશીય સખત રંગીન રેસાયુક્ત પ્રકાશીય સખત રંગીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે. નાઈટ્રોજન ઓક્સિજન અંગારવાયુ કલોરીન નાઈટ્રોજન ઓક્સિજન અંગારવાયુ કલોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP