ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે ? વડોદરા સુરત આણંદ મહેસાણા વડોદરા સુરત આણંદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક ગુણ નીચેના પૈકી કયો છે ? આંગળી જેવા ઢગલા પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો કળણવાળા ખારા પાટ લહેરાતા આગળ ધસી આવેલા ભાગ આંગળી જેવા ઢગલા પરવાળા ટાપુઓ અને રેતીના ખડકો કળણવાળા ખારા પાટ લહેરાતા આગળ ધસી આવેલા ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ? આપેલ પૈકી કોઈ નહીં રોડરડોમ પોર્ટ ચાબ્રાહાર પોર્ટ મોન્ટ્રીયલ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં રોડરડોમ પોર્ટ ચાબ્રાહાર પોર્ટ મોન્ટ્રીયલ પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? ધોલેરા દહેજ કંડલા પીપાવાવ ધોલેરા દહેજ કંડલા પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ? અરાવલી સાતપુડા સહ્યાદ્રી વિંધ્યાચલ અરાવલી સાતપુડા સહ્યાદ્રી વિંધ્યાચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) મુખ્ય પિયત સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? વ્યારા નવસારી ભરૂચ વઘઈ વ્યારા નવસારી ભરૂચ વઘઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP