ભારતની ભૂગોળ (Geography of India) 'શક્તિમાન' કયા પાકની વેરાયટી (સંશોધન ઉપજાતિ) છે ? ઘઉં બાજરી મકાઈ ડાંગર ઘઉં બાજરી મકાઈ ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારત દેશમાં કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે ? ડાબી બાજુથી મધ્યમાંથી ઉપરથી જમણી બાજુથી ડાબી બાજુથી મધ્યમાંથી ઉપરથી જમણી બાજુથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? વિજયવાડા મુંબઈ ન્યૂ દિલ્હી કોલકાતા વિજયવાડા મુંબઈ ન્યૂ દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો ? પુડુચેરી લક્ષદ્વીપ ચંદીગઢ દમણ અને દીવ પુડુચેરી લક્ષદ્વીપ ચંદીગઢ દમણ અને દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે ? ભમરીયા મધમાખી સાતપૂડિયા મધમાખી ડમ્મર મધમાખી ભૂગા મધમાખી ભમરીયા મધમાખી સાતપૂડિયા મધમાખી ડમ્મર મધમાખી ભૂગા મધમાખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો ટાપુ ભારતે વર્ષ 1947માં શ્રીલંકાને સોંપી દીધો હતો ? અનલાતિવુ કચ્છતિવુ ડેલ્ફટ નૈનાતિવુ અનલાતિવુ કચ્છતિવુ ડેલ્ફટ નૈનાતિવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP