ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી.

'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી
'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર
'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા
'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ?

મધુરાય
અમૃતલાલ વેગડ
ધ્રુવ ભટ્ટ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ચાલો અભિગમ બદલીએ'- કૃતિના કર્તા જણાવો ?

કાકાસાહેબ કાલેલકર
કનૈયાલાલ મુનશી
સ્વામી સચ્ચિદાનંદ
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP