ભારતની ભૂગોળ (Geography of India) ઓલિવ રીડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે ? ગંગા ઋષિકુલ્ય સુવર્ણરેખા મહાનદી ગંગા ઋષિકુલ્ય સુવર્ણરેખા મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ? ઓક્ટોબર - નવેમ્બર જૂન - જુલાઈ માર્ચ - એપ્રિલ મે - જૂન ઓક્ટોબર - નવેમ્બર જૂન - જુલાઈ માર્ચ - એપ્રિલ મે - જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ? દમણ અને દીવ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ દમણ અને દીવ આંદામાન અને નિકોબાર ટાપુઓ દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગંગા નદી ભારતના કેટલા રાજ્યોમાંથી વહે છે ? 4 2 3 5 4 2 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશના રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory)માં સૌથી વધારે વસ્તી ગીચતા (Density of population - population per Sq.km.) ક્યા છે ? ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ ઉત્તર પ્રદેશ અને દિલ્હી બિહાર અને ચંદીગઢ બિહાર અને દિલ્હી ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ ઉત્તર પ્રદેશ અને દિલ્હી બિહાર અને ચંદીગઢ બિહાર અને દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ___ થી કર્કવૃત પસાર થતો નથી. ત્રિપુરા છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન ત્રિપુરા છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP