કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી ગ્રાન્ડ એનિકટ નહેર કયા રાજ્યમાં આવેલી છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ 2018માં 69.4 વર્ષથી વધીને વર્ષ 2019માં ___ વર્ષ થયું. 71.8 72.5 70.1 69.7 71.8 72.5 70.1 69.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય નૌસેનામાં ટિ્વન એન્જિન ડેક બેઝડ ફાઈટર વિમાન કયા વર્ષ સુધીમાં સામેલ કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2032 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2024 વર્ષ 2032 વર્ષ 2028 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારત સરકારે કયા રાજ્યને મત્સ્યપાલન હબ બનાવવા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત રૂ.400 કરોડનું રોકાણ કર્યું ? પશ્ચિમ બંગાળ ગોવા ગુજરાત કેરળ પશ્ચિમ બંગાળ ગોવા ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવતી તમામ સ્કૂલોના નામ બદલીને કયા મહાનુભાવ પરથી રાખવાનો નિર્ણય કર્યો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્વામી દયાનંદ સરસ્વતી અટલબિહારી વાજપેયી અરુણ જેટલી નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્વામી દયાનંદ સરસ્વતી અટલબિહારી વાજપેયી અરુણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો પ્રથમ જીઓથર્મલ ફિલ્ડ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાન લદાખ પંજાબ હિમાચલ પ્રદેશ રાજસ્થાન લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP