કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કાંચોથ ઉત્સવ મનાવાયો ? આસામ પુડુચેરી તમિલનાડુ જમ્મુ કાશ્મીર આસામ પુડુચેરી તમિલનાડુ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં જારી કેન્દ્રીય બજેટ 2021-22માં સંશોધન ક્ષેત્રે કરાયેલી જોગવાઈ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે. ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે. અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે. ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિ. (NSIL) દ્વારા બ્રાઝિલનો અમેજેનિયા ઉપગ્રહ અને ભારતના કેટલાક ઉપગ્રહો PSLV-CS51 દ્વારા તરતા મૂકવામાં આવશે. ગગનયાન અભિયાનના ભાગરૂપે ડિસેમ્બર 2021માં પ્રથમ માનવરહિત અભિયાન લૉન્ચ થશે. અમેરિકામાં 4 ભારતીય એસ્ટ્રોનેટને જેનેરિક સ્પેસ ફ્લાઇટ પર તાલીમ આપવામાં આવશે. ડીપ ઓશન મિશન સર્વે સંશોધન અને ઊંડા દરિયામાં જૈવવિવિધતાનું સંરક્ષણ કરવા 5 વર્ષ માટે રૂ.4,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા ? ચંદ્રકાન્ત મહેતા સ્વ. મહેશ-નરેશ કનોડીયા દાદુદાન ગઢવી આપેલ તમામ ચંદ્રકાન્ત મહેતા સ્વ. મહેશ-નરેશ કનોડીયા દાદુદાન ગઢવી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 અનુસાર, ભારતની કુલ નિકાસમાં સેવા ક્ષેત્રનો ફાળો ___ ટકા છે. 41 54 51 48 41 54 51 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કયા રાજ્યમાં 'જલાભિષેકમ' અભિયાન અંતર્ગત 57,000 જળ માળખાઓનું ઉદ્ઘાટન કર્યું ? રાજસ્થાન મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્ય પ્રવાસી શ્રમિકોને સ્વરોજગારીની તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી પ્રવાસ શ્રમિક ઉદ્યમિતા વિકાસ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા રાજસ્થાન બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP