ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહન ને મહાદેવ' ચરિત્રરચના કોની છે ? નારાયણ દેસાઈ ન્હાનાલાલ મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી નારાયણ દેસાઈ ન્હાનાલાલ મનુભાઈ પંચોળી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દુનિયા અમારી' કાવ્યના કવિ કોણ છે ? રાવજી પટેલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ મકરંદ દવે ભાનુપ્રસાદ પંડ્યા રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? રઘુવીર ચૌધરી રમેશ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી રમેશ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 2003 1981 1998 1990 2003 1981 1998 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શર્વિલક' નાટકના લેખકનું નામ જણાવો. જગદીશ જોશી મોહન પરમાર હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ જગદીશ જોશી મોહન પરમાર હરીન્દ્ર દવે રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા વેવિશાળ ચૌલા દેવી પૃથ્વી વલ્લભ પાટણની પ્રભુતા વેવિશાળ ચૌલા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP