ભારતની ભૂગોળ (Geography of India) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે ? ચોખા ટામેટા કેળા ભીંડા ચોખા ટામેટા કેળા ભીંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તમિલનાડુના મુપ્પનડલ-પેરુંગુડી કયા અક્ષયઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે ? પવન ઉર્જા ભૂ-તાપીય ઉર્જા જૈવ ઉર્જા સૌર ઉર્જા પવન ઉર્જા ભૂ-તાપીય ઉર્જા જૈવ ઉર્જા સૌર ઉર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મુન્નાર હિલસ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ? આસામ કેરળ હિમાલય કર્ણાટક આસામ કેરળ હિમાલય કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? કૉફી લવિંગ ચા કાજુ કૉફી લવિંગ ચા કાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં "ઘઉંના કોઠાર" તરીકે કયું રાજ્ય જાણીતું છે ? હરિયાણા ગુજરાત પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા ગુજરાત પંજાબ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? પાંચમો પ્રથમ ત્રીજો બીજો પાંચમો પ્રથમ ત્રીજો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP