ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે ? તમિલનાડુ કેરાલા મહારાષ્ટ્ર મિઝોરમ તમિલનાડુ કેરાલા મહારાષ્ટ્ર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાર્બી આંગલોંગ ક્યા રાજયનો સાથી મોટો જિલ્લો છે ? મેઘાલય ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સામાન્ય રીતે ધાતુમય ખનીજોને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે ? પાંચ બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? ઝારખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે ? બિહાર રાજસ્થાન ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે ? ગૌમુખ બંદ્રીનાથ કેદારનાથ રુદ્રપ્રયાગ ગૌમુખ બંદ્રીનાથ કેદારનાથ રુદ્રપ્રયાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP