Talati Practice MCQ Part - 4 એક ચોરસનો વિકર્ણ 8√2 સેમી છે. આ ચોરસનું પરિમિતિ શોધો. 40 સેમી 46 સેમી 32 સેમી 64 સેમી 40 સેમી 46 સેમી 32 સેમી 64 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સૌથી વધુ સખત ખનીજ કઈ છે ? સલ્ફર ટાલ્ફ હીરો જિપ્સમ સલ્ફર ટાલ્ફ હીરો જિપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેખાંકિત શબ્દ વિભક્તિ ઓળખાવો :– ડોક્ટરે દર્દીને દવા આપી. અધિકરણ સંબંધક અપાદાન સંપ્રદાન અધિકરણ સંબંધક અપાદાન સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા રાજ્યમાં ‘સલ્ફર’નું ઉત્પાદન વધારે થાય છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર આસામ પંજાબ તમિલનાડુ મહારાષ્ટ્ર આસામ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 વડગામ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા તાપી બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? કદ ઘટે છે. કદ વધે છે. વજન વધે છે. વજન ઘટે છે. કદ ઘટે છે. કદ વધે છે. વજન વધે છે. વજન ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP