ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે?

ત્રિપુરા
મેઘાલય
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કાંપની જમીન શેના દ્વારા બને છે ?

જ્વાળામુખી
વનસ્પતિ અને પ્રાણીઓ
વહેતા પાણી દ્વારા નિક્ષેપણ
ખવાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે ?

ગુજરાત
કર્ણાટક
મહારાષ્ટ્ર
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP