ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1906 ઈ.સ. 1905 ઈ.સ. 1907 ઈ.સ. 1908 ઈ.સ. 1906 ઈ.સ. 1905 ઈ.સ. 1907 ઈ.સ. 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ઈસ્લામાબાદ ટોક્યો ઢાકા કાબુલ ઈસ્લામાબાદ ટોક્યો ઢાકા કાબુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી કુટુંબ પ્રેમથી વૃક્ષ પ્રેમથી દેશ પ્રેમથી ઉત્સવ પ્રેમથી કુટુંબ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1971 વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી. વૅલેસ્લી વૉરન હેસ્ટીંગ કૉર્નવૉલીસ વિલિયમ બેન્ટિક વૅલેસ્લી વૉરન હેસ્ટીંગ કૉર્નવૉલીસ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? હંટર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ડાયર કમિશન હંટર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ડાયર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP