GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ભારતીય બંધારણના આર્ટીકલ - 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત્ત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?

રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત્ત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
તાજેતરમાં સંયુક્ત જળ વ્યવસ્થાપન આંક (Composite Water Management Index) બાબતે ગુજરાત રાજ્યને 2017-18 ના વર્ષ માટે ભારતમાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો. આ જાહેરાત કોના દ્વારા કરવામાં આવી ?

જળ સંવર્ધન આયોગ
કૃષિ આયોગ
પર્યાવરણ આયોગ
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP