કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 83મી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ (એસેમ્બલી સ્પીકર્સ) કોન્ફરન્સ ક્યા શહેરમાં યોજાશે ? જયપુર પટના દિલ્હી ફરીદાબાદ જયપુર પટના દિલ્હી ફરીદાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2020 2019 2016 2018 2020 2019 2016 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બિઝનેસ કોન્ફિડન્સ ઈન્ડેક્સ કઈ સંસ્થા જારી કરે છે ? DPIIT NITI આયોગ CII SEBI DPIIT NITI આયોગ CII SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિરિયમ દ્વારા ‘ઓન ટાઈમ પરફોર્મન્સ રિવ્યૂ 2021 એરલાઈન્સ એન્ડ એરપોર્ટ્સ' રિપોર્ટમાં મોટા એરપોર્ટની વૈશ્વિક સ્તરે 8મો ક્રમ મેળવ્યો ? પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું નિધન થયું ? કર્ણાટક પ.બંગાળ આસામ રાજસ્થાન કર્ણાટક પ.બંગાળ આસામ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? ચીન દ.કોરિયા જાપાન સિંગાપુર ચીન દ.કોરિયા જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP