ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

અકીકમાંથી
લાકડામાંથી
માટીમાંથી
પથ્થરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

તામિલ - મલયાલમ
મલયાલમ - તેલુગુ
તેલુગુ - સંસ્કૃત
સંસ્કૃત - તામિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

એનએચ -3
એનએચ -1
એનએચ -1 તથા એનએચ -2
એનએચ -2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?

કોલકાતા, દિલ્હી, મુંબઈ
દિલ્હી, મુંબઈ, ચેન્નઈ
ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી
મુંબઈ, ચેન્નઈ, કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP