ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અમર ગુર્જર' નું પદ મુઘલ કાળમાં શેની સાથે સંબંધિત હતું ? લશ્કર મહેસુલ આપેલ તમામ કાયદો-વ્યવસ્થા લશ્કર મહેસુલ આપેલ તમામ કાયદો-વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 4 5 7 6 4 5 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? નાબાગોપાલ મિત્રા રાજનારાયણ બાસુ આનંદમોહન બોઝ સુરેન્દ્રનાથ બેનરજી નાબાગોપાલ મિત્રા રાજનારાયણ બાસુ આનંદમોહન બોઝ સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું ? ચિનાબ બિયાસ સતલુજ રાવી ચિનાબ બિયાસ સતલુજ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું ? અપ્સરા કામિની ધ્રુવ જર્લિના અપ્સરા કામિની ધ્રુવ જર્લિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP