ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક્રિપ્સ મિશન - 1940
સવિનય કાનૂનભંગની ચળવળ - 1930
બીજી ગોળમેજી પરિષદ - 1936
કેબિનેટ મિશન યોજના - 1944

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

ગાંધીજી
રાજા રામમોહનરાય
ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

દયાનંદ સરસ્વતી
મહાત્મા ગાંધી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

સંપ્રતિ
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
બૃહદરથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP