ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ? ગોવા દમણ દીવ કરાઈકલ ગોવા દમણ દીવ કરાઈકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી. તુર્કસ્તાન પર્શિયા મોંગોલિયા અફઘાનિસ્તાન તુર્કસ્તાન પર્શિયા મોંગોલિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? અથર્વવેદનો મહાભારતનો રાજતરંગિણીનો રામાયણનો અથર્વવેદનો મહાભારતનો રાજતરંગિણીનો રામાયણનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? શાંતિનાથ આદિનાથ (ઋષભદેવ) નેમિનાથ મહાવીર સ્વામી શાંતિનાથ આદિનાથ (ઋષભદેવ) નેમિનાથ મહાવીર સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ કેનિંગ લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ કેનિંગ લોર્ડ લિટન લોર્ડ મેયો લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP