ભારતનો ઈતિહાસ (History of India)
'ધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' નાં પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા ?

સરોજિની નાયડુ
વિજયાલક્ષ્મી પંડિત
કદમ્બની ગાંગુલી
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

હરિષેણ
રાજશેખર
ચંદ બારોટ
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનું અસ્તિત્વ
પીડાના અંત માટેનો પથ
પીડાનો અંત
પીડાનું કારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP