ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે ? પોષ કારતક ચૈત્ર ફાગણ પોષ કારતક ચૈત્ર ફાગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ? અકબર ઈલાહાબાદી રામપ્રસાદ બિસ્મિલ હસરત મોહાની ઈકબાલ અકબર ઈલાહાબાદી રામપ્રસાદ બિસ્મિલ હસરત મોહાની ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એ કઈ વિદેશી પ્રજાનું થાણું હતું ? ફ્રેન્ચ અંગ્રેજ પોર્ટુગીઝ જર્મન ફ્રેન્ચ અંગ્રેજ પોર્ટુગીઝ જર્મન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.1) બીજી ગોળમેજી પરિષદ 2) ચૌરીચૌરાનો બનાવ 3) દાંડીકૂચ 4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 3, 1, 4 અને 2 1, 2, 4 અને 3 4, 2, 3 અને 1 2, 1, 4 અને 3 3, 1, 4 અને 2 1, 2, 4 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? દાદાભાઈ નવરોજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી અબુલ કલામ આઝાદ વ્યોમેશચંદ્ર બેનરજી સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત વરાહમિહિર ભાસ્કરાચાર્ય ચરક સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP