ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ ગાંધીજીએ દાદાભાઈ નવરોજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ભાસ્કરાચાર્ય સુશ્રુત વરાહમિહિર ચરક ભાસ્કરાચાર્ય સુશ્રુત વરાહમિહિર ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? સંઘ ભિક્ષુ ધર્મ બુદ્ધ સંઘ ભિક્ષુ ધર્મ બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? દિલ્હી આગ્રા અલ્હાબાદ ફતેહપુર સિક્રી દિલ્હી આગ્રા અલ્હાબાદ ફતેહપુર સિક્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું ? ધ્રુવ અપ્સરા કામિની જર્લિના ધ્રુવ અપ્સરા કામિની જર્લિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP