ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? ખરોષ્ઠિ બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ઈરાની ખરોષ્ઠિ બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી... ? વિમળા ભારાણી બ્રાહ્મી શકુંતલા વિમળા ભારાણી બ્રાહ્મી શકુંતલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? નેમિનાથ પાર્શ્વનાથ સુમતિનાથ શાંતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ સુમતિનાથ શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો મેહરગઢનો કિલ્લો : રાવ જોધા ચાર મિનાર : અક્બર કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ? ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન અનરેસ્ટ ધી ઈન્ડિયા હાઉસ ધી ઈન્ડિયન વોઈસ ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ ધી ઈન્ડિયન અનરેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1908 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP