ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-A, 2-B, 3-D, 4-C 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ લોહસ્તંભ નંદનગઢનો સ્તંભ સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ લોહસ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો ? શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ? બ્રિટિશના ફ્રાંચના ડચના પોર્ટુગીઝના બ્રિટિશના ફ્રાંચના ડચના પોર્ટુગીઝના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? ચીન જાપાન ઈટલી જર્મની ચીન જાપાન ઈટલી જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP