કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતનો સૌપ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાપવામાં આવશે ? રાજસ્થાન અંદામાન નિકોબાર ટાપુ સમુહ અરુણાચલ પ્રદેશ લદાખ રાજસ્થાન અંદામાન નિકોબાર ટાપુ સમુહ અરુણાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ યુનાની દિવસ ક્યારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 21 ફેબ્રુઆરી, 2021ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવાયો. આ દિવસ મનાવવાની પહેલ કયા દેશ દ્વારા કરવામાં આવી હતી ? શ્રીલંકા ચીન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા ચીન ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી Koo (કૂ) એપ કઈ ખ્યાતનામ એપ્લિકેશનના વિકલ્પ તરીકે જોવાઈ રહી છે ? ટ્વિ્ટર વ્હોટ્સએપ પબજી ફેસબુક ટ્વિ્ટર વ્હોટ્સએપ પબજી ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા કયું અભિયાન શરૂ કર્યું ? એવરગ્રીન ભારત EV ચેમ્પિયન ઈલેક્ટ્રીક ઇન્ડિયા ગો ઈલેક્ટ્રીક એવરગ્રીન ભારત EV ચેમ્પિયન ઈલેક્ટ્રીક ઇન્ડિયા ગો ઈલેક્ટ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP