કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ઐતિહાસિક ઢેકિયાજુલી ટાઉનની મુલાકાત લીધી હતી જે ___ સાથે સંબંધિત છે. અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ 1942ના ભારત છોડો આંદોલન અસહકારનું આંદોલન અહોમ સામ્રાજ્યની રાજકુમારી સાથે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ 1942ના ભારત છોડો આંદોલન અસહકારનું આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આદિ મહોત્સવનું ઉદઘાટન કયાં કરવામાં આવ્યું ? નવી દિલ્હી ભોપાલ ગ્વાલિયર લેહ નવી દિલ્હી ભોપાલ ગ્વાલિયર લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો નથી ? રામવિલાસ પાસવાન મૌલાના વહિદૂદી્ન ખાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ સુદર્શન સાહુ રામવિલાસ પાસવાન મૌલાના વહિદૂદી્ન ખાન એસ. પી. બાલાસુબ્રમણ્યમ સુદર્શન સાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 અનુસાર, દેશમાં કેટલી સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે ? 150 100 50 75 150 100 50 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) ના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.અજય માથુર ડૉ.વિમલ માથુર ડૉ.અજય શર્મા ડૉ.મંથન વર્મા ડૉ.અજય માથુર ડૉ.વિમલ માથુર ડૉ.અજય શર્મા ડૉ.મંથન વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યોજાનારા ભારતના પ્રથમ ઇન્ડિયન ટોય ફેર, 2021 માટે ગુજરાતની કઈ સંસ્થાએ 200થી વધુ રમકડાંઓનો વિકાસ કર્યો છે ? NID, અમદાવાદ CEPT, અમદાવાદ IIT, ગાંધીનગર SVNIT, સુરત NID, અમદાવાદ CEPT, અમદાવાદ IIT, ગાંધીનગર SVNIT, સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP