કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સ્કોચ ચીફ મિનિસ્ટર ઓફ ધ યર પુરસ્કાર કયા રાજ્યના મુખ્યમંત્રીને એનાયત કરાયો ? મહારાષ્ટ્ર તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશથી ___ દ્વારા 'ટોપ-25' અભિયાન શરૂ કરવામાં આવ્યું. પટના પોલીસ મુંબઈ પોલીસ CRPF દિલ્હી પોલીસ પટના પોલીસ મુંબઈ પોલીસ CRPF દિલ્હી પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં સ્થાને છે ? ત્રીજા બીજા પ્રથમ ચોથા ત્રીજા બીજા પ્રથમ ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વર્ષ 2015માં શરૂ કરાયેલી બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના 6 વર્ષ પૂર્ણ થયા છે, તે યોજના કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ? લિંગ આધારિત પસંદગી પર રોક આપેલ તમામ બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી લિંગ આધારિત પસંદગી પર રોક આપેલ તમામ બાળકીઓના અસ્તિત્વ અને સલામતીની ખાત્રી કરવી બાળકીઓ માટે શિક્ષણની યોગ્ય વ્યવસ્થા અને તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આદિ મહોત્સવનું ઉદઘાટન કયાં કરવામાં આવ્યું ? ગ્વાલિયર નવી દિલ્હી લેહ ભોપાલ ગ્વાલિયર નવી દિલ્હી લેહ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતમાં NGO દ્વારા વિદેશી દાન મેળવવામાં આવે છે જેનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે. એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP