ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? સોનુ, કોપર, સીસું ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના સોનુ, કોપર, સીસું ચાંદી, સોનુ, ચાંદી તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ મેકોલે લોર્ડ કેનિંગ લોર્ડ કોર્નવોલિસ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કેનિંગ લોર્ડ કોર્નવોલિસ સર જહોન સાઈમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું ? ચિનાબ રાવી બિયાસ સતલુજ ચિનાબ રાવી બિયાસ સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? સોમદેવ માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. બુદ્ધ નટરાજ તીર્થકર મહિસાસુર મર્દિની બુદ્ધ નટરાજ તીર્થકર મહિસાસુર મર્દિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1959 વર્ષ 1955 વર્ષ 1961 વર્ષ 1950 વર્ષ 1959 વર્ષ 1955 વર્ષ 1961 વર્ષ 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP