ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ?

અશોક
ચંદ્રગુપ્ત મૌર્ય
ચંદ્રગુપ્ત -2
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ગાંધીજી
સ્વામી રામતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

હરિષેણ
કાલિદાસ
ચંદ બારોટ
રાજશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

ગુપ્તકાળ
મૌર્યયુગ
અનુમૌર્યયુગ
સાતવાહન બંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

લોકમાન્ય તિલક
રાજા રામમોહન રાય
રવિન્દ્રનાથ યગોર
બારીન્દ્રનાથ ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?

મદન મોહન માલવીય
સરદાર પટેલ
એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP