ભારતનો ઈતિહાસ (History of India) "હિંદ છોડો" ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? આચાર્ય વિનોબા ભાવે ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ખાન અબ્દુલ ગફારખાન આચાર્ય વિનોબા ભાવે ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ખાન અબ્દુલ ગફારખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ ઔરંગઝેબ - લાલ કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? લખનૌ સુરત દિલ્હી અલીગઢ લખનૌ સુરત દિલ્હી અલીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધ નેશનલ ઍકેડમી ઓફ ઈન્ડિયન રેલવે કયા આવેલી છે ? મુંબઈ વડોદરા પટણા મસૂરી મુંબઈ વડોદરા પટણા મસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીનો કુતુબમિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો ? કુતુબુદ્દીન ઐબક શાહજહાં જહાંગીર અકબર કુતુબુદ્દીન ઐબક શાહજહાં જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP